Monthly Archives: December 2013

વડોદરા-૪

             અમારી કંપની એક એન્જીનીયરીંગ ફર્મ હતી.મોટા શેડ નીચે ખુલ્લામાં ચારેક ટેબલો ગોઠવેલા હતા. હવેથી આ મારી ઓફીસ હતી. કમ્પુટર અને બીજા ટેકનીકલ વિભાગો માટે અલગ-અલગ રૂમો હતી. મને પ્રથમ દિવસથી અહીનું વાતાવરણ પસંદ આવ્યું … Continue reading

Posted in Diary... | Tagged | 3 Comments

વડોદરા-૩

        નોકરીનો એ પ્રથમ દિવસ હતો. મેડીકલ ચેક અપ માટે કંપની એ જણાવેલ ડોક્ટર પાસેથી ફિટનેસ સર્ટીફીકેટ લઇ એડમિનિસ્ટ્રેશન વિભાગમાં  જવાનું હતું. જ્યાં બધા પ્રમાણપત્રો ની ચકાસણી કરવામાં આવી હતી. ચાર-પાંચ જુદા જુદા પ્રકારના ફોર્મ અપાયા હતા … Continue reading

Posted in Diary... | 2 Comments

વડોદરા-૨

          આ શહેરમાં આવે પંદરેક  દિવસ થઇ ગયા છે. શરુઆતના સાતેક દિવસ એક દોસ્ત (પ્રવીણ) ની રૂમ પર રહ્યા બાદ હવે અમે બન્ને નોવિનો વિસ્તારના એક મકાનમાં આવી ગયા છીએ . બે રૂમ વાળું મકાન છે. … Continue reading

Posted in Uncategorized | Leave a comment

વડોદરા-૧

           વડોદરામાં પગ મુકયાનો પ્રથમ દિવસ છે. મકરપુરા વિસ્તારમાં જવાનું છે. બસ સ્ટેશન ની બહાર નીકળતા પૂછ્યું તો ખબર પડી અડધા કલાકનો રસ્તો છે. રીક્ષા મળતી હતી પણ મેં ચાલી ને જવાનું નક્કી કર્યું. વરસાદ ના દિવસો … Continue reading

Posted in Uncategorized | Leave a comment

સરસ્વતીના પ્રદેશ મા…..

                                    બનાસકાંઠા  જીલ્લાના વડગામ અને પાલનપુર તાલુકાનો વિસ્તાર ધાનધાર તરીકે ઓળખાય છે. ધાનધાર નો અર્થ ધાન્ય નો ભંડાર એવો કદાચ થાય છે. અહી ના … Continue reading

Posted in Uncategorized | Leave a comment

એક હજુ અડધી લખાયેલી વાર્તાની શરૂઆત…..

                     એની આંખ ખુલી ગઈ. રૂમમાં અંધારું હતું પણ, બારીમાંથી આવતો ચાંદનીનો પ્રકાશ રૂમને આછો- આછો અજવાળતો હતો. હમણાં થોડી વાર પહેલાતો ઊંઘ આવી હતી કે વધુ સમય થયો હતો?- એણે યાદ કરવા પ્રયત્ન કર્યો. પથારીમાંથી ઉઠી એ બારીની રેલીંગ … Continue reading

Posted in Uncategorized | Leave a comment

ડાયરી ના પાના માંથી…..૧

જૂની ડાયરી ના પાના માંથી કેટલાક અંશ……. *                     પ્રેમ નામની ઘટના જીંદગીમાં ક્યારે ઘટશે તેનો કોઈ નિયમ નથી. એક નાજુક ક્ષણે કોઈ અચાનક જ  ગમવા લાગે છે. થોડી ક્ષણો પહેલા અજાણી  હતી એવી કોઈ વ્યક્તિને જાણે સદીઓથી ઓળખતા હોઈએ … Continue reading

Posted in Uncategorized | Leave a comment

ચા ની રેકડી પર….

               જયારે જયારે ઘરથી દુર રહેવાનું આવ્યું છે ત્યારે ત્યારે ચાના કપે દોસ્ત ની જેમ સાથ આપ્યો છે. સુખ દુઃખ ને લગતી બધીજ ઘટનાઓની ઉજવણી ચાના કપ ની સાક્ષીએ કરી છે. જે લોકો ને … Continue reading

Posted in Uncategorized | 2 Comments